ભારતની ભૂગોળ (Geography of India)
વર્તમાનની સિંધુ જળ સંધિ મુજબ કઈ નદીનું પાણી ભારતને અનિયંત્રિત ઉપયોગ માટે ફાળવવામાં આવ્યું છે ?

આપેલ તમામ
સતલુજ
રાવી
બિયાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ મહત્તમ છે ?

ગુજરાત
ગોવા
તમિલનાડુ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP