કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અહરબલ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ?

શિલોંગ, મેઘાલય
કુલગામ, જમ્મુ કાશ્મીર
ચંદીગઢ
માનેસર, હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં સ્વચ્છ સર્વેક્ષણ 2021માં ગુજરાતનાં ક્યા શહેરને ભારતનાં બીજા સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર મળ્યો છે ?

ભાવનગર
અમદાવાદ
વડોદરા
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે વાઈસ એડમિરલ R.હરિકુમારની નિયુક્તિ કરવામાં આવી.
હરિ કુમાર વર્તમાનમાં પશ્ચિમી નૌસેના કમાન્ડ (WNC)ના ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કાર્યરત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં શરૂ કરાયેલ ઘરેલુ કામગીરી કરતાં લોકો માટેનું ‘અખિલ ભારતીય સર્વેક્ષણ' કોના દ્વારા કરવામાં આવશે ?

RBI
ILO
લેબર બ્યૂરો
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP