ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે ?

શ્રી સનત મહેતા
શ્રી અરવિંદભાઈ સંઘવી
શ્રી વજુભાઈ વાળા
શ્રી સુરેશભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
નાણાં મંત્રી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના સૌ પ્રથમ વખત શપથ લીધા તે સમયે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ?

આપેલ પૈકી એક પણ નહીં
રાજકોટ (પૂર્વ) વિધાનસભા
મણિનગર વિધાનસભા
રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ
બાબાસાહેબ આંબેડકર
લક્ષ્મીમલ સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP