ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ?

અનુસૂચિત જાતિઓ
અનુસૂચિત જનજાતિઓ
ઉપર પૈકી એક પણ નહીં
અન્ય પછાત વર્ગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ?

બંધારણીય ઉપચારોનો અધિકાર
શોષણ વિરુદ્ધનો અધિકાર
સ્વતંત્રતાનો અધિકાર
સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલાં વર્ષ માટે હોય છે ?

સાત વર્ષ
કોઈ નિર્ધારિત મુદ્દત નથી
પાંચ વર્ષ
ચાર વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ?

મોતીલાલ સેતલવાડ
એમ.એચ. કણિયા
સી. રાજગોપાલાચારી
એ.એસ.એહમદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ?

અમને પોતાને
સર્વ નાગરિકોને
સર્વ લોકોને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP