ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ?

દેશના શાસનમાં પાયાગત છે.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર
બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મૂળભૂત ફરજો
બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP