ભારતનું બંધારણ (Constitution Of India)
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

અનુભવી વ્યકિત દ્વારા લેવાય
સર્વાનુમતે લેવાય
બહુમતિથી લેવાય
ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

સ્પીકર
મુખ્યપ્રધાન
મુખ્ય સ્પીકરશ્રી
સંસદીય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 137
આર્ટિકલ – 158
આર્ટિકલ – 141
આર્ટિકલ – 151

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ?

આપેલ તમામ
વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ
જાહેર વ્યવસ્થા અને બદનક્ષી
અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP