ભારતનું બંધારણ (Constitution Of India)
માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વતંત્રતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે ?

24 દિવસ
30 દિવસ
12 દિવસ
48 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

નામદાર રાષ્ટ્રપતિશ્રી
નામદાર રાજ્યપાલશ્રી
માનનીય વડાપ્રધાનશ્રી
સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP