ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ?

સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે.
સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે.
આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે.
મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ?

રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા
દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ
ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી
30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ અન્વયે સામાજિક અને શૈક્ષણિક દષ્ટિએ પછાત વર્ગોના નાગરિકોના કોઈ વર્ગોના ઉત્કર્ષ માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને આ કલમના કોઇ મજકૂરથી બાધ આવશે નહીં. આ પ્રકારની જોગવાઇ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-15 (4)
આર્ટિકલ-16 (4)
આર્ટિકલ-16 (3)
આર્ટિકલ-15 (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ?

540 કરતાં વધુ નહી
530 કરતાં વધુ નહીં
520 કરતા વધુ નહીં
510 કરતા વધુ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP