ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. કનૈયાલાલ મુન્શી સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી ડો. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુન્શી સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે ? નગરપાલિકા અધિનિયમ ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ ગ્રામપંચાયત અધિનિયમ મેટ્રોપોલિટન અધિનિયમ નગરપાલિકા અધિનિયમ ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ ગ્રામપંચાયત અધિનિયમ મેટ્રોપોલિટન અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બન્ને ગૃહોની સંયુકત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ? રાષ્ટ્રપતિને રાજ્યસભાના અધ્યક્ષને પ્રધાનમંત્રીને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને રાજ્યસભાના અધ્યક્ષને પ્રધાનમંત્રીને લોકસભાના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે ? 4 3 5 2 4 3 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? રાષ્ટ્રપતિ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હેલ્મેટ પહેરવાનો કાયદો મોટર વ્હીકલની કઈ કલમ હેઠળ નિર્દિષ્ટ થયેલો છે ? કલમ 127 કલમ 128 કલમ 129 કલમ 130 કલમ 127 કલમ 128 કલમ 129 કલમ 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP