ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ? 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ? અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 129 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1953 1951 1954 1952 1953 1951 1954 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ માઉન્ટબેટન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ કલાઇવ લોર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ કલાઇવ લોર્ડ રીપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં નાગરિક માટે કેટલી મૂળભૂત ફરજોની જોગવાઈ દર્શાવેલ છે ? 10 11 12 9 10 11 12 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP