ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? લોકલ ફંડ એકત્રિત ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ લોકલ ફંડ એકત્રિત ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોક અદાલત એ શું દર્શાવે છે ? ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ન્યાયાલયની બહાર પતાવટ સંક્ષિપ્ત વિચારણા માટે ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ન્યાયાલયની બહાર પતાવટ સંક્ષિપ્ત વિચારણા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમાનતાના અધિકારની અંદર શું આવે છે ? કાયદાના દ્વારા સમાન સંરક્ષણ આપેલ તમામ શાસનની અંદર રોજગારના અવસરની સંબંધમાં સમાન અવસર શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ કરાશે નહીં. કાયદાના દ્વારા સમાન સંરક્ષણ આપેલ તમામ શાસનની અંદર રોજગારના અવસરની સંબંધમાં સમાન અવસર શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ કરાશે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંદી પ્રત્યક્ષીકરણ શું છે ? નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ? ક.મા. મુનશી બી.આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ક.મા. મુનશી બી.આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. ચીમનલાલ વાણિયા હરિલાલ કાણિયા એન. એસ. ઠકકર પી. એન. પટેલ ચીમનલાલ વાણિયા હરિલાલ કાણિયા એન. એસ. ઠકકર પી. એન. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP