સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરિયાની દવા કુનેન ક્યા વૃક્ષમાંથી મળે છે ? યુકેલિપ્ટસ બાલટન રાઓલ્ફિયા સરપેટીના સિનકોના યુકેલિપ્ટસ બાલટન રાઓલ્ફિયા સરપેટીના સિનકોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 એકર એટલે કેટલા ચોરસ વાર ? 3840 1000 4001 4840 3840 1000 4001 4840 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે.) હ્રદય ફેફસાં ક્ષેપક કર્ણક હ્રદય ફેફસાં ક્ષેપક કર્ણક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈસરોની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? 1965 1972 1969 1962 1965 1972 1969 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધનો સફેદ રંગ શાનાથી હોય છે ? ગ્લોબુલિન આલ્બુમિન કૈસીન લેકટોઝ ગ્લોબુલિન આલ્બુમિન કૈસીન લેકટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયુ મંડળનો સૌથી નીચેનો ભાગ શું કહેવાય છે ? ટ્રોપોસ્ફિયર સ્ટ્રેટોસ્કિયર આયનોસ્ફિયર મેસોસ્ફિયર ટ્રોપોસ્ફિયર સ્ટ્રેટોસ્કિયર આયનોસ્ફિયર મેસોસ્ફિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP