ભારતનું બંધારણ (Constitution Of India)
"ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઇએ" – આ વિધાન કોનું છે ?

જયપ્રકાશ નારાયણ
વિનોબા ભાવે
સરદાર પટેલ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

આર્થિક પછાત વર્ગ
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ
સામાજિક પછાત વર્ગ
સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત જાહેર સેવા આયોગમાં કાર્યો અંગેની બંધારણીય જોગવાઈઓ સમજવા માટે કયા અનુચ્છેદ વાંચવો પડે ?

અનુચ્છેદ–316
અનુચ્છેદ–320
અનુચ્છેદ–319
અનુચ્છેદ–315

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વતંત્રતા સમયે હૈદરાબાદ રાજ્યના વિલીનીકરણમાં કોણે અગત્યનો ભાગ ભજવ્યો હતો ?

પટ્ટાભિ સીતારામૈયા
કનૈયાલાલ મુનશી
જવાહરલાલ નહેરુ
વૈક્યાં પીંગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ન્યાયાધીશોની નિમણૂંક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે ?

જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ
કોલોનિયલ સિસ્ટમ
કોલિજિયમ સિસ્ટમ
જ્યુડિશિયલ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP