ભારતનું બંધારણ (Constitution Of India) લોક અદાલત એ શું દર્શાવે છે ? સંક્ષિપ્ત વિચારણા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ન્યાયાલયની બહાર પતાવટ ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે સંક્ષિપ્ત વિચારણા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ન્યાયાલયની બહાર પતાવટ ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ લોકસભા વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે ? 5:3 2:1 3:4 3:2 5:3 2:1 3:4 3:2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ નાણાં મંત્રી વડાપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ નાણાં મંત્રી વડાપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કૉમ્ટ્રોલર અને ઓડીટર જનરલ હિસાબો સંબંધનો રાજ્ય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે ? મા.રાષ્ટ્રપતિ મા. નાણામંત્રીશ્રી મા.રાજ્યપાલ શ્રી મા.મુખ્યમંત્રીશ્રી મા.રાષ્ટ્રપતિ મા. નાણામંત્રીશ્રી મા.રાજ્યપાલ શ્રી મા.મુખ્યમંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? મનુભાઈ પાલખીવાલા નટવરલાલ શાહ શશીકાંત લાખાણી કુંદનલાલ ધોળકીયા મનુભાઈ પાલખીવાલા નટવરલાલ શાહ શશીકાંત લાખાણી કુંદનલાલ ધોળકીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP