ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં નબળા વર્ગના લોકોના શૈક્ષણિક અને આર્થિક હિતોની જાળવણી કરવી, જાહેર આરોગ્યનું સ્તર સુધારવું, નશાબંધીનો અમલ કરવો વગેરે બાબતોની સતા રાજયને સોંપવામાં આવેલ છે. આ સિદ્ધાંતો પૈકી કોઇપણનું અમલીકરણ ન કરે તો તે માટે અદાલતી કાર્યવાહી દ્વારા તેનો અમલ કરાવી શકાય નહીં. આ બાબતનો ઉલ્લેખ બંધારણની કઇ કલમમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 37
આર્ટિકલ – 36
આર્ટિકલ – 34
આર્ટિકલ – 35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

લોકસભા અને રાજ્યસભા
વડાપ્રધાન
કેબિનેટ મિનિસ્ટ્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ?

રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે.
કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે.
આપેલ પૈકી એક પણ નહીં
રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP