ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ? ચરણસીંગ ઈન્દિરા ગાંધી મોરારજીભાઈ દેસાઈ ગુલઝારીલાલ નંદા ચરણસીંગ ઈન્દિરા ગાંધી મોરારજીભાઈ દેસાઈ ગુલઝારીલાલ નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્રોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સી.એ.જી) ની નિમણૂંક કોણ કરે છે ? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે ? પ્રતિષેધ અધિકાર પૃચ્છા પરમાદેશ ઉત્પ્રેષણ પ્રતિષેધ અધિકાર પૃચ્છા પરમાદેશ ઉત્પ્રેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 6 થી કયા વર્ષની ઉંમર સુધીના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પુરૂ થતા સુધી મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો હક્ક આપાવામાં આવેલ છે ? 17 18 14 16 17 18 14 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી કેન્દ્ર/સંઘ યાદી નાગરિકતા યાદી સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી કેન્દ્ર/સંઘ યાદી નાગરિકતા યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP