ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના સૌ પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિનું નામ જણાવો. પ્રફુલચંદ્ર ભગવતી સુંદરલાલ દેસાઈ કાંતિલાલ દેસાઈ જયશંકર શેલત પ્રફુલચંદ્ર ભગવતી સુંદરલાલ દેસાઈ કાંતિલાલ દેસાઈ જયશંકર શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં સુધારા-વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે ? 362 364 366 368 362 364 366 368 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેટલા વર્ષે સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ? સાત વર્ષ ચાર વર્ષ છ વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ ચાર વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી ? રાજ્યના રાજ્યપાલો રાજ્યના ચીફ સેક્રેટરી સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો ભારતનાં એટર્ની જનરલ રાજ્યના રાજ્યપાલો રાજ્યના ચીફ સેક્રેટરી સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો ભારતનાં એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્રતા સમયે હૈદરાબાદ રાજ્યના વિલીનીકરણમાં કોણે અગત્યનો ભાગ ભજવ્યો હતો ? પટ્ટાભિ સીતારામૈયા કનૈયાલાલ મુનશી વૈક્યાં પીંગલી જવાહરલાલ નહેરુ પટ્ટાભિ સીતારામૈયા કનૈયાલાલ મુનશી વૈક્યાં પીંગલી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં મંત્રીમંડળની વડાપ્રધાનની સંસદની આપેલ પૈકી એક પણ નહીં મંત્રીમંડળની વડાપ્રધાનની સંસદની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP