બાયોલોજી (Biology) અપચય ક્રિયા ચય ક્રિયા કરતા વધુ હોય તો ઘસારો થાય વૃદ્ધિ થાય વિભેદન થાય વિઘટન થાય ઘસારો થાય વૃદ્ધિ થાય વિભેદન થાય વિઘટન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ સ્થળ જ જીવન પસાર કરતાં પૃષ્ઠવંશી પ્રાણી-વર્ગ કયો છે ? ઊભયજીવી વિહંગ સરીસૃપ સસ્તન ઊભયજીવી વિહંગ સરીસૃપ સસ્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન વર્ગીકરણ સાથે અસંગત છે ? તમામ નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે. પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ - વહેંચણી કરવામાં આવે છે. તે કેટલાક સરવાળાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો પર આધારિત હોય છે. તેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડભરેલી વર્ગ-વ્યવસ્થા હોય છે. તમામ નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે. પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ - વહેંચણી કરવામાં આવે છે. તે કેટલાક સરવાળાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો પર આધારિત હોય છે. તેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડભરેલી વર્ગ-વ્યવસ્થા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઔષધીય, અપ્રાપ્ય અને આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ ક્યાં ઉછેરવામાં આવે છે ? નર્સરી જર્મપ્લાઝમા બેંક વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય નર્સરી જર્મપ્લાઝમા બેંક વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પુનઃ સંયોજીત ઘંઠીકાનું દૃશ્યમાન થવુ કઈ અવસ્થાની લાક્ષણિકતા છે ? ડિપ્લોટીન ઝાયગોટીન ડાયકાઈનેસીસ પેકિટીન ડિપ્લોટીન ઝાયગોટીન ડાયકાઈનેસીસ પેકિટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકવિધ જીવનચક્ર શેમાં જોવા મળે છે ? વોલ્વોક્સ ફ્યુસ એકટોકાર્પસ નોસ્ટોક વોલ્વોક્સ ફ્યુસ એકટોકાર્પસ નોસ્ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP