બાયોલોજી (Biology)
સજીવોમાં ચયાપચય થતા ઉર્જાનું શું થતું હોય છે ?

વિઘટન થાય
દ્વિગુણન થાય
વિભેદન થાય
રૂપાંતરણ થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોની હાજરી કે ગેરહાજરીને આધારે મત્સ્યને અસ્થિમત્સ્ય કે કાસ્થિમત્સ્ય તરીકે ઓળખી શકાય ?

ઝાલર ઢાંકણ
શ્લેષ્મ
મધ્યકર્ણ
પાર્શ્વીય રેખાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?

નિવસનતંત્ર
જીવાવરણ
જીવસમાજ
વસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૂક્ષ્મનલિકાઓ શેમાં ભાગ લે છે ?

DNA નક્કી કરવા
પટલના બંધારણ
સ્નાયુસંકોચન
કોષવિભાજન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિની કોષદીવાલમાં રહેલી શર્કરા કઈ ?

ડાયસેકૅરાઈડ
પોલિસૅકૅરાઈડ
હેક્સોઝ
મોનોસૅકેરાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?

આપેલ તમામ
પક્ષીઓ
પવન
કીટકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP