ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ? વિધાનસભા અધ્યક્ષ રાજયપાલ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ રાજયપાલ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે ? રાજ્યસભાનાં ચેરમેનશ્રી લોકસભાનાં અધ્યક્ષશ્રી લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી કાયદામંત્રીશ્રી રાજ્યસભાનાં ચેરમેનશ્રી લોકસભાનાં અધ્યક્ષશ્રી લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી કાયદામંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ : 5 વર્ષનો હોય છે. જેમ લોકસભામાં છે એમ 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય 6 વર્ષનો હોય છે. 5 વર્ષનો હોય છે. જેમ લોકસભામાં છે એમ 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય 6 વર્ષનો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ? રશિયા યુ.એસ.એ. ભારત બ્રિટન (યુ.કે.) રશિયા યુ.એસ.એ. ભારત બ્રિટન (યુ.કે.) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું ? 26 11 37 182 26 11 37 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશમાં "રાજકીય પક્ષ" તરીકે નોંધણી કોણ કરે છે ? માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી ભારતનું નિર્વાચન આયોગ (ECI) ભારતીય રિઝર્વ બેંક માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી ભારતનું નિર્વાચન આયોગ (ECI) ભારતીય રિઝર્વ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP