ભારતનું બંધારણ (Constitution Of India)
કયા સ્તરની સમાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ?

ગ્રામ પંચાયત
રાજ્ય સરકાર
જિલ્લા પંચાયત
તાલુકા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ?

નાયબ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી
રાજ્યપાલ
વિધાનસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ?

તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય.
તે એન.આર. જી. હોવા જોઈએ.
તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય
તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ?

અનુચ્છેદ 6
અનુચ્છેદ 9
અનુચ્છેદ 7
અનુચ્છેદ 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

નવ અઠવાડિયામાં
છ અઠવાડિયામાં
બે અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP