ભારતનું બંધારણ (Constitution Of India)
આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

નાણાપંચની ભલામણ દ્વારા
સોલીસીટર જનરલની સલાહ અનુસાર
ભારત સરકારના ઠરાવ દ્વારા
રાષ્ટ્રપતિના આદેશ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ?

માન.રાષ્ટ્રપતિશ્રી
આપેલ પૈકી કોઈ પણ નહીં
માન.નાણામંત્રીશ્રી
માન.વડાપ્રધાનશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

નગર આયોજન અને વિકાસ ધારો - 1978
મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949
ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોમાં નીચેનામાંથી કયો અધિકાર આપવામાં આવ્યો છે ?

ભારતના કોઈ ભાગમાં રહેતા નાગરિકને તેની આગવી ભાષા, લિપિ કે સંસ્કૃતનું રક્ષણ કરવાની જોગવાઈ
કેન્દ્ર સરકાર દ્વારા હિન્દી ભાષાનો વિકાસ કરવો તથા ભારતની સંસ્કૃતિમાં હિન્દીને અભિવ્યક્તિની ભાષા તરીકે વિકસાવવી.
અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પરંપરાઓનું પાલન કરવાની જોગવાઈ
રાજ્ય 6-14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP