ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ?

માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે.
માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે.
અદાલનનો આશરો લઇ શકાય નહીં.
અદાલતનો આશરો લઈ શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે ?

કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર
સ્વાતંત્ર્યનો અધિકાર
ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ
જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બિનમત પાત્ર ખર્ચ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

બિનમન પાત્ર ખર્ચના અંદાજો મત માટે વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવતા નથી.
સંવિધાનની કલમ અન્વયે રાજ્યના એકત્રિત ફંડમાંથી મેળવવાના ખર્ચ તરીકે અંદાજપત્રમાં અલગ દર્શાવવો જરૂરી છે.
અદાલતના હુકમો અન્વયે ચૂકવવાપાત્ર ખર્ચ બિનમત પાત્ર છે.
બિનમત પાત્ર ખર્ચના અંદાજો અંગે વિધાનસભામાં ચર્ચા કરી શકાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ?

ત્રણ વર્ષ
વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી
રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી
પાંચ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા સ્તરની સમાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ?

રાજ્ય સરકાર
ગ્રામ પંચાયત
તાલુકા પંચાયત
જિલ્લા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP