ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કયારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ? લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે લોકસભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે લોકસભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે ? 4 8 6 5 4 8 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ક્યા ગૃહમાં તેના સભ્ય ચેરમેન હોતા નથી ? રાજ્યસભા વિધાનસભા લોકસભા વિધાન પરિષદ રાજ્યસભા વિધાનસભા લોકસભા વિધાન પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 154 અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 226 અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 154 અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્રતા સમયે હૈદરાબાદ રાજ્યના વિલીનીકરણમાં કોણે અગત્યનો ભાગ ભજવ્યો હતો ? વૈક્યાં પીંગલી કનૈયાલાલ મુનશી પટ્ટાભિ સીતારામૈયા જવાહરલાલ નહેરુ વૈક્યાં પીંગલી કનૈયાલાલ મુનશી પટ્ટાભિ સીતારામૈયા જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ-329 આર્ટિકલ-128 આર્ટિકલ-153 આર્ટિકલ-256 આર્ટિકલ-329 આર્ટિકલ-128 આર્ટિકલ-153 આર્ટિકલ-256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP