ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સૌ પ્રથમ કેન્દ્રિય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો. રાજકુમારી અમૃતા કૌર કમલા નહેરૂ રાજકુમારી અનંતા સીંઘ ઈન્દિરા ગાંધી રાજકુમારી અમૃતા કૌર કમલા નહેરૂ રાજકુમારી અનંતા સીંઘ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સતા કોને આપવામાં આવેલ છે ? કેન્દ્રિય કેબિનેટ સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે કેન્દ્રિય કેબિનેટ સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ચૂંટણી કમિશનરશ્રી માન. રાજ્યપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ચૂંટણી કમિશનરશ્રી માન. રાજ્યપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માન. રાજ્યપાલને માફી આપવાની સત્તા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ? 161 159 162 160 161 159 162 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ? જે.બી કૃપલાણી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી એન. ગોપાલસ્વામી જે.બી કૃપલાણી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી એન. ગોપાલસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP