ભારતનું બંધારણ (Constitution Of India)
“બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ?

કોઠારી પંચ
જસ્ટીસ ભગવતી પંચ
નાણાંવટી પંચ
ચાગલા પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of India) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ?

ભારતના નાણાંમંત્રી
ભારતના નાણાં સચિવ
ભારતના પ્રધાનમંત્રી
ભારતના રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ?

ભારતની સર્વોચ્ચ અદાલત
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના વડાપ્રધાન
ભારતનું ચૂંટણી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે ?

19
17
16
18

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ વ્યકિત એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઇ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ?

3 જો સુધારો
9 મો સુધારો
7 મો સુધારો
5 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP