ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય લાયકાત વિના જાહેર હોદો ધારણ કરનાર વ્યકિત પર કઈ રીટ કરી શકાય ?

પરમાદેશ
બંદી પ્રત્યક્ષી કરણ
ઉત્પ્રેષણ
અધિકાર પૃચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે છે ?

રીટ હકુમત
સલાહકીય હકુમત
અપીલીય હકુમત
મૂળ હકુમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના 86માં સુધારા (2002) થી તેના વિભાગ-3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો ?

શિક્ષણનો અધિકાર
સમાન ન્યાય અને મફત કાનૂની સહાય
અંગત જીવનનો અધિકાર
સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?
રીટ (writ) - આશય અથવા અર્થ

મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે
પ્રોહીબીશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે
ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા)
સર્શિઓરરી - ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ મુજબ, હાલમાં નીચેના પૈકી કયો હકક, 'મૂળભૂત હકક' રહેતો નથી ?

બંધારણીય ઈલાજોનો
મિલકતનો અધિકાર
શોષણ સામેનો
સમાનતાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP