ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આરંભની તરત પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ભારતના રાજ્યક્ષેત્રમાં સામાન્ય રીતે રહેતી હોય તેવી દરેક વ્યકિત ભારતની નાગરિક ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ "અનુચ્છેદ-43બ" વર્ષ 2011માં ઉમેરવામાં આવેલ છે કે રાજ્યો પાસેથી એવી અપેક્ષા છે કે સહકારી સમિતિઓના સ્વૈચ્છિક ગઠન, સ્વાયત સંચાલન, લોકતાંત્રિક નિયંત્રણ તથા વ્યવસાયિક પ્રબંધનને ઉત્તેજન આપશે. આ બંધારણીય સુધારો કેટલામો છે ?