ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત કયારથી કરવામાં આવે છે ?

જુલાઈ – ઓગસ્ટ
એપ્રિલ – મે
માર્ચ – એપ્રિલ
ફેબ્રુઆરી – માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ?

માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે.
માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે.
અદાલતનો આશરો લઈ શકાય છે.
અદાલનનો આશરો લઇ શકાય નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ફોજદારી કેસમાં દસ વર્ષ કરતાં ઓછી સજા હોય તેવા ગુનામાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 નીચે કોઈ પણ ગુનાને લગતી તપાસ હોય ત્યારે પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ?

100
60
90
75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય જોડકાં જોડો.
(a) ભારતના એટર્ની જનરલ
(b) સંસદમાં વાપરવાની ભાષા
(c) ઓડિટ રિપોર્ટ
(d) સંસદની રચના
(1) આર્ટિકલ – 120
(2) આર્ટિકલ – 151
(3) આર્ટિકલ – 79
(4) આર્ટિકલ – 76

d-3, b-2, c-1, a-4
b-1, d-3, a-4, c-2
c-4, a-2, d-3, b-1
a-4, c-2, d-1, b-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP