ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે. આવક ગણાશે નહીં કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે. સંપૂર્ણપણે કરમુકત ગણાશે. સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે. આવક ગણાશે નહીં કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે. સંપૂર્ણપણે કરમુકત ગણાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઇ યાદીમાં છે ? આપેલ પૈકી એક પણ નહીં સંઘની યાદી રાજ્યની યાદી સંયુક્ત યાદી આપેલ પૈકી એક પણ નહીં સંઘની યાદી રાજ્યની યાદી સંયુક્ત યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ? અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-308-329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અત્યારસુધી રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કેટલીવાર લગાવેલ છે ? 3 4 1 2 3 4 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ? જયપ્રકાશ નારાયણ એન. ગોપાલસ્વામી મહાત્મા ગાંધી જે.બી કૃપલાણી જયપ્રકાશ નારાયણ એન. ગોપાલસ્વામી મહાત્મા ગાંધી જે.બી કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હકકો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા ? ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એકટ, 1833 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એકટ, 1833 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1813 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP