ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આરંભની તરત પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ભારતના રાજ્યક્ષેત્રમાં સામાન્ય રીતે રહેતી હોય તેવી દરેક વ્યકિત ભારતની નાગરિક ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 2
આર્ટિકલ - 3
આર્ટિકલ - 7
આર્ટિકલ - 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું ?

બેરુબારી યુનિયન
એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા
આપેલ તમામ
કેશવાનંદ ભારતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ?

માન.રાષ્ટ્રપતિશ્રી
આપેલ પૈકી કોઈ પણ નહીં
માન.વડાપ્રધાનશ્રી
માન.નાણામંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

રાણાકુંભાના વિજય સ્તંભમાંથી
જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી
જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP