ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ – 46
આર્ટિકલ – 49
આર્ટિકલ – 44
આર્ટિકલ – 47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં ?

મુખ્ય ચૂંટણી કમિશનર
ભારતના રાષ્ટ્રપતિ
સંસદ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે ?

વડાપ્રધાનને
ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ
લોકસભાના સ્પીકર
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની અનુચ્છેદ 13 અંતર્ગત 'કાયદો' માં કોનો સમાવેશ કરવામાં આવે છે ?

એક પણ નહીં
સામાન્ય કાયદાઓ
આપેલ બંને
રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ?

રાષ્ટ્રપતિને
નાણાપંચના અધ્યક્ષને
વડાપ્રધાનને
લોકસભાના અધ્યક્ષને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP