ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ અન્વયે સામાજિક અને શૈક્ષણિક દષ્ટિએ પછાત વર્ગોના નાગરિકોના કોઈ વર્ગોના ઉત્કર્ષ માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને આ કલમના કોઇ મજકૂરથી બાધ આવશે નહીં. આ પ્રકારની જોગવાઇ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-15 (1)
આર્ટિકલ-15 (4)
આર્ટિકલ-16 (4)
આર્ટિકલ-16 (3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

ભારતીય પ્રશાસનિક સેવા
ભારતીય વન સેવા
ભારતીય પોલીસ સેવા
ભારતીય વિદેશ સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ?

અનુચ્છેદ - 200
અનુચ્છેદ - 173
અનુચ્છેદ - 174
અનુચ્છેદ - 172

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ચૂંટણી સમયે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કયા કાયદા હેઠળ થાય છે ?

લોક પ્રતિનિધિત્વ અધિ. 1951
લોક પ્રતિનિધિત્વ અધિ. 1952
લોક પ્રતિનિધિત્વ અધિ.1950
સીમાંકન પંચ દ્વારા 2002નો કાયદો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

વડાપ્રધાન
ચીફ જસ્ટીસ
મુખ્યમંત્રી
મુખ્ય ચૂંટણી કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP