ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 243 આર્ટિકલ – 244 આર્ટિકલ – 245 આર્ટિકલ – 246 આર્ટિકલ – 243 આર્ટિકલ – 244 આર્ટિકલ – 245 આર્ટિકલ – 246 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 324 કલમ – 320 કલમ – 326 કલમ – 322 કલમ – 324 કલમ – 320 કલમ – 326 કલમ – 322 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ? 28 26 22 24 28 26 22 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંદી પ્રત્યક્ષીકરણ શું છે ? નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ? 1952 1947 1948 1950 1952 1947 1948 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકો, ઓસીઆઇ અને પીઆઈઓ કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી તેઓ... લાગુ પડતા વિભાગના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા વિદેશ મંત્રાલયના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા આપેલ પૈકી કોઈ નહીં સ્થાનિક ભારતીય દૂતાવાસ / કોન્સ્યુલેટ / હાઈકમિશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી લાગુ પડતા વિભાગના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા વિદેશ મંત્રાલયના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા આપેલ પૈકી કોઈ નહીં સ્થાનિક ભારતીય દૂતાવાસ / કોન્સ્યુલેટ / હાઈકમિશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP