ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

સરખા મત થાય ત્યારે
વિપક્ષના નેતા વિનંતી કરે તો
મુખ્યમંત્રી કહે તો
મંત્રીમંડલના હિતમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 151
આર્ટિકલ – 141
આર્ટિકલ – 158
આર્ટિકલ – 137

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

છ અઠવાડિયામાં
નવ અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં
બે અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP