ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

70
55
આવી કોઈ જોગવાઈ નથી
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

24 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1930
30 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફકત ___ ને હોય છે.

પ્રધાનમંત્રી
સુપ્રિમ કોર્ટના જજને
આપેલ તમામ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે ?

62 વર્ષ
65 વર્ષ
58 વર્ષ
માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મુકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે ?

151 (2)
148
150
151(1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP