ભારતનું બંધારણ (Constitution Of India) દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમા આવે છે ? કેરલ ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ? પ્રધાનમંત્રી ચેરમેન લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ચેરમેન લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (C & AG) દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી ? કેન્દ્ર સરકાર સરકારની કંપનીઓ રાજ્ય સરકારો મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ કેન્દ્ર સરકાર સરકારની કંપનીઓ રાજ્ય સરકારો મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? મહાત્મા ગાંધી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ સી. રાજગોપાલાચારી મહાત્મા ગાંધી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ રાજયસભામાં અલગ અલગ ક્ષેત્રોના વધુમાં વધુ નિષ્ણાત સભ્યોની નિયુક્તિ કરી શકે છે ? 12 7 5 2 12 7 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાંપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 1993-98 1995-2000 2002-07 2000-05 1993-98 1995-2000 2002-07 2000-05 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP