ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ?

રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી
વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી
વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી
વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સૌ પ્રથમ કેન્દ્રિય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો.

રાજકુમારી અનંતા સીંઘ
ઈન્દિરા ગાંધી
કમલા નહેરૂ
રાજકુમારી અમૃતા કૌર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે ?

73મો બંધારણીય સુધારો
રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
74મો બંધારણીય સુધારો
આયોજન પંચની માર્ગ રેખાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું.
સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું.
સરકારશ્રીની નીતિનો અમલ કરવો.
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP