ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં ૯૩ મંત્રીઓ હતા ?

બિહાર
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ?

અનુસૂચિ -3
અનુસૂચિ -5
અનુસૂચિ -1
અનુસૂચિ -2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?

વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા.
ઓછામાં ઓછા 20 સભ્યો.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ?

ધાર્મિક દરજ્જો
અર્પિત દરજ્જો
અર્જિત દરજ્જો
અર્પિત અને અર્જિત બંને દરજ્જો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP