ભારતનું બંધારણ (Constitution Of India)
‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
"નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે" આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
"ધરપકડ કરાયેલ વ્યક્તિને, ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ" એ સંવિધાનનાં કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ?