ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ - 341
અનુચ્છેદ - 338
અનુચ્છેદ - 340
અનુચ્છેદ - 337

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવી, દેખરેખ માર્ગદર્શન અને નિયંત્રણની જવાબદારી કોની છે ?

ચૂંટણી આયોગ
રાજ્યના પંચાયત વિભાગની
સબંધીત કલેક્ટરશ્રી
રાજ્ય ચૂંટણી કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ?

બ્રિટન (યુ.કે.)
ભારત
યુ.એસ.એ.
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP