ભારતનું બંધારણ (Constitution Of India)
આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી ?

કુંજર આયોગ
જે.વી.પી. આયોગ
ફજલ અલી આયોગ
સીતારામૈયા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
26 નવેમ્બર 1949 નાં રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું ?

લોકસભા
રાજ્યસભા
સંવિધાન સભામાં
રાજ્યોની વિધાનસભાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે ?

મૂળભૂત હકો
મૂળભૂત ફરજો
કલ્યાણ રાજ્ય
માર્ગદર્શક સિદ્ધાંતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ?

વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી
વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી
રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી
વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP