કમ્પ્યુટર (Computer)
માઈકોસોફ્ટ સ્થાપકનું નામ જણાવો.

બિલ ગેટ્સ
વોરન બફેટ
લેરી પેજ
નારાયણ મૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ફાઈલ અથવા ફોલ્ડર ડીલીટ કર્યા પછી તે ___ જગ્યાએ જાય છે.

ડેસ્કટોપ
માય કોમ્પ્યુટર
ડોક્યુમેન્ટ
રિસાયકલ બિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?

ગેસ લેઝર – એકસાઈમર લેસર તરીકે પણ ઓળખાય છે.
સોલીડ સ્ટેટ લેઝર – તે CD અને DVD પ્લેયરોમાં વપરાતા લેસર જેવાં છે.
સેમીકન્ટકટર લેઝર – તે લેસર પ્રીન્ટરો અને બારકોડ સ્કેનરોમાં વપરાય છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP