કમ્પ્યુટર (Computer)
જાપાન દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવતું નીચેના પૈકી કયું વિશ્વનું સૌથી શકિતશાળી કમ્પ્યૂટર છે ?
કમ્પ્યુટર (Computer)
તસવીરોને ડિજીટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે.
કમ્પ્યુટર (Computer)
મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી ક્યા ઇંકજેટ પ્રિન્ટર્સના બેઝીક કમ્પોનન્ટ છે ?
(I) પ્રિન્ટહેડ
(II) ઈક કાર્ટરીઝ
(III) સ્ટેપર મોટર
(IV) ટોનર