કમ્પ્યુટર (Computer)
ડોક્યૂમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામા આવે છે ?

પ્રિન્ટર
મોનિટર
વેબકેમેરા
સ્કેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ફાઇનલ વિનિમય માટે ઉપયોગમાં લેવાતા કોમ્પ્યુટરને કયા નામથી ઓળખવામાં આવે છે ?

FPT સર્વર
FTD સર્વર
એક પણ નહીં
FTP સર્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ડેટા એક્સેસ હેડને એક પ્લેટરથી બીજી પ્લેટરમાં ડેટા સર્ચ કરવા માટે લાગતા સમયને ___ કહે છે.

Latency
Total time
Transfer rate
Seek time

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP