કમ્પ્યુટર (Computer)
ઈનપુટ ડિવાઈસ તરીકે કોનો સમાવેશ કરી શકાય ?

પ્રિન્ટર
મોનિટર
ટ્રેક બોલ
પ્રોજેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર પર મોકલવાની પદ્ધતિને શું કહે છે ?

ડાઉનલોડ
બેકઅપ
રિસ્ટોર
અપલોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
એક્સેલમાં નીચે દર્શાવેલ લાક્ષણિકતામાં શેનો સમાવેશ થતો નથી ?

ગ્રાફિક્સ
ડેટાબેઝ
ટેસ્ટ
વર્કસીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP