કમ્પ્યુટર (Computer)
કયા પ્રિન્ટરમાં એક પછી એક અસર પ્રિન્ટ કરીને માહિતી પ્રિન્ટ થાય છે ?

ડોટમેટ્રિકસ
લેઝર
ઈકજેટ
લાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
product code ની માહિતી મેળવવા માટે શું વપરાય છે ?

બારકોડ અને ક્યુઆર કોડ બંને
બારકોડ
એક પણ નહીં
ક્યુઆર કોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
પાવર પોઇન્ટ એપ્લિકેશનનો મુખ્યત્વે કયા કામમાં ઉપયોગ થાય છે ?

પ્રેઝન્ટેશન
શાબ્દિક
ચિત્રકામ
ગાણિતિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP