કમ્પ્યુટર (Computer)
આંતરરાષ્ટ્રીય અવકાશમથક ઉપર નવુ શરૂ કરાયેલુ સુપર કમ્પ્યૂટર (સ્પેસબોર્ન કમ્પ્યૂટર) ___ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

IBM
એપલ
Xin-pixn
હેવલેટ પેકાર્ડ (hp)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર પર મોકલવાની પદ્ધતિને શું કહે છે ?

રિસ્ટોર
બેકઅપ
અપલોડ
ડાઉનલોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કોઈ પણ સોફ્ટવેરમાં જુના વર્ઝનની જગ્યાએ નવું વર્ઝન ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

રિસ્ટોર
બેકઅપ
આમાંથી એક પણ નહિ
અપગ્રેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP