કમ્પ્યુટર (Computer)
માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે ?

ફોન્ટ
ફાઈલ
વિન્ડોઝ
કંટ્રોલ પેનલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ડોક્યૂમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામા આવે છે ?

વેબકેમેરા
પ્રિન્ટર
સ્કેનર
મોનિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP