કમ્પ્યુટર (Computer)
નીચે પૈકી કયા પ્રિન્ટરને સૌથી ઝડપી કહેવામાં આવે છે ?

ફ્યુઅલ પ્રિન્ટર
ડેટા મેટ્રિકસ પ્રિન્ટર
ઇંકજેટ પ્રિન્ટર
લેઝર પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
''વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ" કયારે મનાવવામાં આવે છે ?

2 ડિસેમ્બર
1 ડિસેમ્બર
3 ડિસેમ્બર
4 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
USB નું પૂરું નામ જણાવો.

યુનિક સિસ્ટમ બસ
એકપણ નહિ
યુનિવર્સલ સીરીયલ બસ
યુનિટેડ સ્ટેટ બિઝનેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP